મોરબીના નવા સાદુળકા પાસે સર્વોપરી શૈક્ષણિક સંકુલમાં રકતદાન કેમ્પ યોજાશે
મોરબીના ચિત્રા હનુમાનજી ધૂન મંડળ અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા ગૌસેવા
SHARE









મોરબીના ચિત્રા હનુમાનજી ધૂન મંડળ અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા ગૌસેવા
માળીયા મિયાણાંના સરવડ ગામે આવેલ શ્રી નાગબાઈમા ગૌશાળા ખાતે અબોલપશુ ગૌમાતાની સેવાના ભાવ સાથે તેમને પૌષ્ટિક આહાર મળે તે માટે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્વારા ખોળ અને સૂકાચારા માટે અનુદાન આપવામાં આવ્યું હતું આ તકે પૂર્વ પ્રમુખ ભીખાભાઈ લોરીયા, પ્રોજેક્ટ ચેરમેન ચંદુભાઈ કડીવાર તથા સંસ્થાના પ્રમુખ ટી.સી. ફુલતરિયા હાજર રહેલા હતા અને ગૌમાતાના આશીર્વાદ મેળવ્યા હતા
