મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના ઉંચી માંડલ પાસે અકોર્ડ વિટ્રીફાઈડ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન


SHARE









મોરબીના ઉંચી માંડલ પાસે અકોર્ડ વિટ્રીફાઈડ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન

મોરબીના ઉંચી માંડલ પાસે આવેલ અકોર્ડ વિટ્રીફાઈડ ખાતે આગામી તા ૪ જાન્યુઆરીને રવિવારના રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી હળવદ હાઇવે ઉપર ઉંચી માંડલ ગામ પાસે કેનાલની બાજુમાં આવેલ અકોર્ડ વિટ્રીફાઈડ ખાતે તા ૪ ના રોજ રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને સવારે ૧૦ વાગ્યાથી બપોરે ૪ વાગ્યા સુધી કેમ્પ ચાલુ રહેશે ઉલેખનીય છે કે, આ કેમ્પમાં રક્તદાન કરવા માટે આવતા લોકો માટે પીક અપ અને ડ્રોપની સુવિધા પણ રાખવામા આવેલ છે અને આ સુવિધાનો લાભ લેવા ૯૭૨૬૪૨૦૨૦૧ નંબર ઉપર સંપર્ક આયોજકોએ જણાવ્યુ છે અને આ કેમ્પમાં વધુમાં વધુ લોકોને રક્તદાન કરવા આયોજકોએ અનુરોધ કર્યો છે.




Latest News