મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી લાયન્સ ક્લબ દ્વારા નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે


SHARE









મોરબી લાયન્સ ક્લબ દ્વારા નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે

લાયન્સ ક્લબ ઓફ નઝરબાગ અને એચસીજી સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે આગામી તા ૨ ને રવિવારે સવારે ૯ થી ૧ કલાક સુધી દશા શ્રીમાળી વણિક જ્ઞાતિ વાડી ખાતે નિશુલ્ક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબીમાં દશા શ્રીમાળી વણિક જ્ઞાતિ વાડી ખાતે જે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં મગજની ગાંઠ, બીપી ડાયાબીટીસ, કાન-નાક, હૃદયરોગ નિષ્ણાંત, કેન્સર, ફેફસાના રોગો અને ગળાના રોગોના નિષ્ણાંત તેમજ હરસ-મસાના રોગોના નિષ્ણાંત તેમજ સ્ત્રી રોગ, બાળ રોગ નિષ્ણાંત સહિતના ડોકટરો સેવા આપશે આ કેમ્પના પ્રોજેક્ટ ચેરમેન તુષાર દફતરી, રવિન્દ્ર ભટ્ટ, સમીર ગાંધી અને વીરેન્દ્ર પાટડીયા છે અને લાયન્સ ક્લબ નઝરબાગના પ્રમુખ ડો. પ્રેયસ પંડ્યા અને સેક્રેટરી દિનેશ વિડજા સહિતની ટીમ કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે




Latest News