મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા


SHARE





તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા

માળીયા મીયાણા તાલુકા વિસ્તારમાં પીઆઇ કે.કે.દરબારના માર્ગદર્શન હેઠળ ટિમ કામ કરી રહી હતી અને તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત "CEIR" પોર્ટલનો ઉપયોગ કરીને રાજદીપસિંહ ઝાલાએ CEIR પોર્ટલનું સતત મોનીટરીંગ કર્યું હતું અને ટેકનીકલ વર્ક આઉટ કરીને મોરબી જુદાજુદા લોકોના 6 જેટલા મોબાઈલ ફોન ખોવાયા હોવાની અરજીઓ આવેલ હતી તે મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યા હતા અને આ 6 મોબાઇલને શોધી કાઢીને અરજદારોને માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશને બોલાવીને 1.37 લાખની કિંમતના મોબાઈલ ફોન ડીવાયએસપી જે.એમ.આલ તેમજ પીઆઇ કે.કે.દરબારના હસ્તે તેઓને પરત આપવામાં આવેલ છે. આ કામગીરીમાં પીઆઇ કે.કે.દરબારની સૂચના મુજબ સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવી હતી.




Latest News