મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદના મેરૂપર ગામે નવજાત બાળકને ત્યજી દેનારા માતા-પિતા સામે ગુનો નોંધાયો


SHARE









હળવદના મેરૂપર ગામે નવજાત બાળકને ત્યજી દેનારા માતા-પિતા સામે ગુનો નોંધાયો

હળવદના મેરૂપર ગામે ભવાની હાર્ડવેરની બાજુમાં આવેલ અવળા પાસે ગટરની બાજુમાં ઉકરડામાં કોઈ અજાણ્યા માતા-પિતાએ તાજુ કે કાચું જનમેલ શીશું ત્યજી દીધું હતું જેથી આ બનાવ સંદર્ભે હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા માતા પિતા સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદ તાલુકાના મેરૂપર ગામની સીમમાં આવેલ ભવાની હાર્ડવેર ની બાજુમાં અવળા પાસે ગટરની બાજુમાં આવેલા ઉકરડામાં તાજુ કે કાચું જન્મેલ નવજાત બાળક જીવિત અથવા મૃત હાલતમાં ત્યજી દેવામાં આવ્યું હોય તે રીતે મળી આવ્યું હતું જેથી આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ મેરૂપર ગામે રહેતા રાજુભાઈ વશરામભાઈ ખેર (50) નામના આધેડની ફરિયાદ લઈને હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા માતા-પિતા સામે ગુનો નોંધીને નવજાત બાળકને ત્યજી દેનાર માતા-પિતાને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે




Latest News