મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી નજીક ચરાડવા પાસે કેનાલમાથી હત્યા કરીને સળગાવેલી યુવાનની લાશ મળી


SHARE









મોરબી નજીક ચરાડવા પાસે કેનાલમાથી હત્યા કરીને સળગાવેલી યુવાનની લાશ મળી

મોરબી જીલ્લામાં ચરાડવા પાસે આવેલ કેનાલમાથી હત્યા કરીને સગલવેલી હાલતમાં અજાણ્યા યુવાનની લાશ મળી આવી છે જેથી કરીને આ બનાવની હળવદ પોલિસને સ્થાનિક લોકો દ્વારા જાણ કરવામાં આવી હતી જેથી કરીને હાલમાં પોલીસે કાફલો ઘટના સ્થળે પહોચ્યો છે અને મૃતકના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવેલ છે અને મૃતકની ઓળખ મેળવવા માટે અને લાશને ફેંકી જનારા શખ્સને પકડવા માટે પોલીસે ચક્રોગતિમાન કરેલ છે

હળવદના ચરાડવા પાસે આવેલ નર્મદા કેનાલમાં યુવાનની હત્યા કરીને સળગાવેલી હાલતમાં લાશ પડી હોવાની જાણ સ્થાનિક લોકોને થઈ હતી જેથી કરીને આ બનાવની હળવદ પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતક યુવકની ઓળખ મેળવવા માટેના પ્રયાસો પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે વધુમાં સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી મુજબ મૃતક યુવાનને મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા પણ ઝીકવામાં આવેલ છે જેથી કરીને અન્ય કોઈ જગ્યાએ આ અજાણ્યા યુવાનની હત્યા કરીને તેની લાશનો નિકાલ કરવા માટે તેની લાશને કેનાલમાં સળગાવવામાં આવી હોય તેવી શક્યતા દેખાઈ રહી છે 




Latest News