મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીની જેલમાંથી વચગાળાના જામીન ઉપરથી ફરાર થયેલ કેદીને ઝડપી પડ્યો


SHARE









મોરબીની જેલમાંથી વચગાળાના જામીન ઉપરથી ફરાર થયેલ કેદીને ઝડપી પડ્યો

તાજેતરમા પોલીસ મહાનિર્દેશક સીઆઇડી ક્રાઇમ અને રેલ્વે ગુજરાત રાજ્યા ગાંધીનગરનાઓ તરફથી પેરોલ ફર્લો, વચગાળા, પોલીસ જાપ્તા, જેલ ફરાર આરોપીને પકડી પાડવા અંગે ડ્રાઇવ રાખેલ જે અનુસંધાને પોલીસ અધિક્ષક મોરબી સુબોધ ઓડેદરાએ ફરાર આરોપીને પકડી પાડવા એલસીબીના પીઆઇ વી.બી.જાડેજામે સૂચના આપી હતી જેના આધારે ટિમ તપાસ કરી રહી હતી ત્યારે પેરોલ ફર્લો સ્કવોડના જયેશભાઇ વાઘેલા, ચંદ્રકાંતભાઇ વામજા તથા બ્રિજેશભાઈ કાસુન્દ્રાને ખાનગી રાહે મળેલ હકીકત આધારે મોરબી સબ જેલના કાચા કામના કેદી નાનજીભાઇ સોમાભાઈ જીંજુવાડીયા જાતે કોળી (ઉ.૫૦) રહે. જુની જોગડ તાલુકો હળવદ વાળો તા.૧૮-૦૮ થી મોરબી સબ જેલ ખાતેથી વચગાળાના જામીન પરથી ફરાર હોય મજૂર આરોપીને હકીકત આધારે તા.૨૬-૧૨ ના રોજ જુની જોગડ ગામથી મળી આવતા હસ્તગત કરી જરૂરી કાર્યવાહી કરી મોરબી સબ જેલ ખાતે મોકલી આપેલ છે.




Latest News