મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોર્ચાના ઉપપ્રમુખ તરીકે વસંતભાઈ વ્યાસની વરણી


SHARE









મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોર્ચાના ઉપપ્રમુખ તરીકે વસંતભાઈ વ્યાસની વરણી

જન્મભૂમિ મોરબીને જ પોતાની કર્મભૂમિ બનાવી જનરલ ઇન્સ્યોરન્સ એડવાઈઝર તરીકે જાણીતા અને ડી.કે. એન્ટરપ્રાઈઝના સ્થાપક સંચાલક વસંતભાઈ દેવશંકરભાઈ વ્યાસ ભાજપના પાયાના પથ્થર બની છેલ્લા 25 વર્ષથી ભાજપ સાથે જોડાયેલ છે. અને વિવિધ જવાબદારીઓ તેઓએ અત્યાર સુધીમાં સાંભળી ધે ત્યારે હવે તેઓની જીલ્લા ભાજપ બક્ષીપંચ મોર્ચાના ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. જેથી તેઓને ઠેરઠેરથી આવકાર અને અભિનંદન મળી રહ્યા છે. મોરબી સ્થિત શ્રી વ્યાસ પ્રગતિ મંડળમાં તેઓએ ઉપપ્રમુખ તરીકે સેવાઓ આપી છે તેમજ મોરબીની અનેક સેવાકીય, સામાજીક સંસ્થાઓ સાથે તેઓ જોડાયેલા છે. સહજ, સરળ વ્યક્તિત્વ ધરાવતા તેઓ રાષ્ટ્રહિતને સર્વોપરી માની પોતાનું ઉત્તમ દાઈત્વ નિભાવી રહ્યા છે.




Latest News