મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું મોરબી જીલ્લામાં પોલીસે 4.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો માળીયા (મી)ના જુના ઘાટીલા ગામ પાસે એસટીની બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ ! મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા


SHARE







મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા

મોરબીના સ્ટેશન રોડ વિસ્તારમાં ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર કામગીરીને પગલે રોડ બંધ રહેશે અને તા.૨૭/૩ થી ૨૦/૪ સુધી રોડ બંધ રહેશે જોકે, વાહન ચાલકો સહિતના લોકોની અવાર જવર માટે વૈકલ્પિક રુટની પણ જાહેરાત કરવામાં આવેલ છે.

મોરબી મહાપાલિકા બન્યા બાદ વિકાસકાર્યોએ વેગ પકડ્યો છે અને અગાઉ શહેરના મુખ્ય માર્ગો બનાવ્યા બાદ હવે ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર લાઈન કામગીરી કરવાની થતી હોવાથી સુપર ટોકીઝથી રેલ્વે સ્ટેશન રોડ, ગાયત્રી મોબાઈલથી ચિત્રકૂટ સિનેમા રોડ અને માધાપરથી જડેશ્વર મંદિર રોડને  તા. ૨૭/૩ થી ૨૦/૪ સુધી બંધ કરવામાં આવેલ છે અને વાહન ચાલકો સહિતના લોકો માટે વૈકલ્પિક રૂટ તરીકે આસ્વાદ પાનથી મહેન્દ્રપરા મેઈન રોડ અને સુભાષ રોડથી મંગલ ભુવન રોડ અને નવલખી રોડનો ઉપયોગ કરવાનો રહેશે તેવું ડ્રેનેજ અને વોટર શાખા અધિકારી જણાવ્યુ છે.






Latest News