વાંકાનેરના મક્તાનપર પાસે ખાણમાં ભરેલ પાણીના ખાડામાં પડવાથી યુવાનનું મોત: મોરબીના જીવાપર ગામની સીમમાં કારખાનાના ક્વાર્ટરમાં પરિણીતાએ કર્યો આપઘાત મોરબી જિલ્લામાં સર્વત્ર વરસાદ: વાંકાનેરમાં 7, મોરબીમાં 4.5, માળિયામાં 4 ઇંચ તથા ટંકારા અને હળવદમાં 2-2 ઇંચ મોરબી માળિયા તાલુકા માટે આશીર્વાદ સમાન મચ્છુ 2 ડેમ ઓવરફ્લો, 4 દરવાજા 7 ફૂટ સુધી ખોલ્યા: 29 ગામોને એલર્ટ કરાયા હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા
Breaking news
Morbi Today

મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ


SHARE







મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ

મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટ દ્રારા હુકમ કરવામાં આવેલ છે.

આ કેસમાં યોગસુર ટ્રેડર્સ એલએલપી એ  ચૌધરી ટ્રેડર્સને  વેચેલા માલ પેટેની લેણી રકમ રૂ.૩,૨૪,૮૮૨ નો દાવો યોગસુર ટ્રેડર્સના વકિલ નીતિન બી.પાડલીયા મારફત નામદાર દિવાની અદાલત મોરબીમાં દાખલ કરવામાં આવેલો હતો.જે મોરબીના મહેરબાન પ્રિન્સીપાલ સિનિયર સિવિલ જજ સાહેબ શ્રી પી.પી.શાહ સાહેબની કોર્ટમાં ચાલી જતા એડવોકેટ નીતિન બી.પાડલીયાની ધારદાર દલીલો તેમજ રજૂઆતો ધ્યાને લઈ પ્રતિવાદી ચૌધરી ટ્રેડર્સએ વાદી યોગસુર ટ્રેડર્સને લેણી રકમ રૂા.૩,૨૪,૮૮૨ સાત ટકા વ્યાજ સાથે ચૂકવવા હુકમ કરેલ છે






Latest News