મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના એનડીપીએસના ગુનામાં મોરબીથી આરોપીની ધરપકડ


SHARE









વાંકાનેરના એનડીપીએસના ગુનામાં મોરબીથી આરોપીની ધરપકડ

વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એનડીપીએસના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડવા માટેની તજવીજ ચાલી રહી હતી દરમિયાન એસઓજીની ટીમ દ્વારા હાલમાં નાસતા ફરતા આરોપીને પકડીને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન હવાલે કરેલ છે વધુમાં મળતી માહિતી મુજબ એનડીપીએસના ગુનામાં એસઓજીની ટીમે આરોપી સોહિલભાઈ અનવરભાઈ પઠાણ રહે. વાવડી રોડ ગોકુલ પાર્ટી પ્લોટની સામેની શેરી મોરબી વાળાને ઝડપી લીધેલ છે અને આરોપીને વાંકાનેર સિટી પોલીસ હવાલે કરવામાં આવેલ છે.




Latest News