મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં પરસેવામાં પરસેવો પાડી રહેલા પરહિતકર્મ ગૃપની સેવા પ્રેરણાદાયી


SHARE









મોરબીમાં પરસેવામાં પરસેવો પાડી રહેલા પરહિતકર્મ ગૃપની સેવા પ્રેરણાદાયી

મોરબીના પરહિતકર્મ ગ્રુપ‌ દ્રારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં રક્ષણ માટે છેલ્લા ૫૩ દિવસથી લીંબુ સરબત, વરીયાળી સરબત, મસાલા છાસ અને સરબતનું વિતરણ કરવામાં આવે છે.અને નાના બાળકો માટે ચંપલ વિતરણ, હાઈવે ઉપર અલગ-અલગ વિસ્તારોમાં સરબત તેમજ ચંપલનું વિતરણ કરવામાં આવી  રહ્યું છે.પરહિતકર્મ ગ્રુપ‌ અને દાતાઓના સહયોગથી સેવા આપવામા આવી છે.આ કાળઝાળ ગરમીમાં જ્યારે કોઈ બહાર નીકળી નથી રહ્યા ત્યારે છેલ્લા ૫૩ દિવસથી આ ગ્રુપના સભ્યો દરરોજ બપોરના બે કલાક સમય ફાળવી રહ્યા છે.પરસેવામાં પરસેવો પાડી રહેલા આ ગૃપની સેવા પ્રેરણાદાયી છે




Latest News