મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદ પાલિકા ખાતે આજથી 3 દિવસ વૃદ્ધ-વિધવા સહાય યોજનાના લાભાર્થીઓ માટે E-KYC વિશેષ કેમ્પ આયોજન


SHARE









હળવદ પાલિકા ખાતે આજથી 3 દિવસ વૃદ્ધ-વિધવા સહાય યોજનાના લાભાર્થીઓ માટે E-KYC વિશેષ કેમ્પ આયોજન

હળવદ શહેરના વૃદ્ધ અને વિધવા સહાય યોજનાના લાભાર્થીઓ માટે આજથી 3 દિવસ માટે નગરપાલિકા કચેરી ખાતે E-KYC વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો વધુમાં વધુ લાભાર્થીઓએ લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવેલ છે.

હળવદ નગરપાલિકા ખાતે આજે તા. 13 થી 15 જુલાઈ સુધી ઓફિસ સમય દરમ્યાન E-KYC વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો વૃદ્ધ અને વિધવા સહાય યોજનાનો લાભ લેતા લાભાર્થીઓએ કેમ્પનો લાભ લેવા માટે આયોજકોએ અનુરોધ કર્યો છે. આ કેમ્પનો લાભ લેવા માટે આવતા લાભાર્થીઓએ સાથે આધાર કાર્ડ, આધાર સાથે લિંક મોબાઈલ નંબર OTP માટે મોબાઈલ સાથે રાખવો જેથી તૂતર્જ E-KYC પૂર્ણ થઈ જશે હળવદ શહેરના તમામ વૃદ્ધ અને વિધવા સહાય યોજનાના લાભાર્થીઓ ત્રણ દિવસમાં તેના E-KYC સરળતાથી કરવી શકે તેના માટે આ વ્યવસ્થા કરવામાં આવેલ છે.




Latest News