મોરબી નગરપાલિકા દ્વારા બનાવાયેલ મહેન્દ્રપરાં મેઈન રોડમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ ક્યારે..?
મોરબી જિલ્લા કોગ્રેસના પ્રમુખ પદે જયંતીભાઈ જે.પટેલની વરણી
SHARE









મોરબી જિલ્લા કોગ્રેસના પ્રમુખ પદે જયંતીભાઈ જે.પટેલની વરણી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશભાઈ ઠાકોરની ભલામણથી ઓલ ઇન્ડિયા કોગ્રેસ સમિતિના પ્રમુખ શ્રીમતી સોનિયાજી ગાંધીના આદેશથી મોરબી જિલ્લા કોગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે મોરબીના લીડર અને નિડર લોકપ્રિય આગેવાન જયંતીભાઈ જે.પટેલની મોરબી જિલ્લા કોગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે આ નિમણુકને મોરબી જિલ્લા કોગ્રેસ પક્ષના દરેક આગેવાન, હોદેદારો અને કાર્યકરોએ આવકારીને મોરબી જિલ્લા કોગ્રેસના પ્રમુખ પદે જયંતીભાઈ જે.પટેલને અભિનંદન પાઠવ્યા હતા
