મોરબી : એલીટ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પુસ્તક મેળાનું આયોજન
ત્રણ વર્ષ પહેલા જીવતા જગતીયુ કરનાર મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રાઘવજીભાઇ ગડારાના પિતા જીવરાજભાઈનું ૧૦૩ વર્ષની જૈફ વયે અવસાન
SHARE









ત્રણ વર્ષ પહેલા જીવતા જગતીયુ કરનાર મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રાઘવજીભાઇ ગડારાના પિતા જીવરાજભાઈનું ૧૦૩ વર્ષની જૈફ વયે અવસાન
મોરબીના આમરણ નિવાસી અને ગૌભક્ત જીવરાજભાઈ પરબતભાઇ ગડારાનું (ઉ.વ.૧૦૩), તે પરબતભાઇના પુત્ર અને મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રાઘવજીભાઇ ગડારાના પિતાશ્રી તા.12 ને બુધવારના રોજ અવસાન પામેલ છે. કોરોનાના લીધે રૂબરૂ બેસણું મુલતવી રાખીને ટેલિફોનિક બેસણું તા.૧૩ ને ગુરુવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.રાઘવજીભાઈ જીવરાજભાઈ ગડારા મો.૯૦૯૯૯૬૬૧૨૪, બાબુભાઇ જીવરાજભાઈ ગડારા મો.૯૮૨૫૧૪૧૩૪૬, રસિકભાઈ જીવરાજભાઈ ગડારા મો.૯૮૨૫૨૨૨૫૪૦, ચંદુભાઈ જીવરાજભાઈ ગડારા મો.૯૮૨૪૦૪૬૯૭૬, અમિત રાઘવજીભાઈ ગડારા મો.૯૮૨૦૧૧૪૬૨૫, મહેન્દ્ર બાબુભાઇ ગડારા મો.૯૮૨૫૧૪૮૮૮૬, વિમલ બાબુભાઇ ગડારા મો.૯૮૨૫૧૧૬૬૪૪, જીતેન્દ્ર રસિકભાઈ ગડારા મો.૯૦૯૯૬૭૧૬૭૦, મનીષ રસિકભાઈ ગડારા મો.૯૩૩૩૭૯૩૩૩૭, નેલસન કિશોરભાઈ ગડારા મો.૯૯૨૫૧૩૪૬૯૩, મિલન ચંદુભાઈ ગડારા મો.9099119604, મીત ચંદુભાઈ ગડારા મો.૯૫૩૭૪૨૨૯૦૮ અત્રે નોંધનીય છે કે આજથી ત્રણ વર્ષ પહેલાં જીવરાજબાપાના 100 વર્ષ પુરા થતા તેઓએ જીવતા જગતિયું કરાવ્યું હતું અને ધામધૂમથી તેઓનો જન્મ દિવસ ઉજવવામાં આવ્યો હતો અને ત્રણ વર્ષ બાદ ૧૦૩ વર્ષની જૈફ વયે તેમનું અવસાન થયેલ છે.
