મોરબીમાં યોજાયેલ નવા દૃષ્ટિકોણ વાળી શિબિરની રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ કરી ભારોભાર પ્રશંસા મોરબીના કેરાળી ગામે યુવાનને તેના જ ખેતરમાં આવીને બે શખ્સોએ આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં રહેતા યુવાનને સ્કૂલ બસ આપવાના બહાને અમદાવાદના શખ્સે કરી 4 લાખની છેતરપિંડી મોરબીના આમરણ ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને બે વ્યક્તિ ઉપર છ શખ્સોએ લાકડી વડે કર્યો હુમલો ટંકારા નજીક પિતાએ લઘુશંકા કરવા માટે બાઇક ઊભું રાખતા ટ્રેક્ટર ચાલકે બાઈક-કિશોરને હડફેટે લેતા અકસ્માત મોરબી અને વાંકાનેરમાં જુગાર રમતા 9 શખ્સ પકડાયા મોરબી: દવા પી ગયેલા નાળીયેરી ગામના યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીના રંગપર ગામે મારામારીમાં યુવાન અને જોધપર ગામે મારામારીમાં વૃદ્ધને ઇજા થતાં સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના કેરાળી ગામે યુવાનને તેના જ ખેતરમાં આવીને બે શખ્સોએ આપી જાનથી મારી નાખવાની ધમકી


SHARE







































મોરબીના કેરાળી ગામે યુવાનને તેના જ ખેતરમાં આવીને બે શખ્સોએ આપી જાનથી મારી નાખવાની ધમકી

મોરબી તાલુકાના કેરાળી ગામે માલિકીની જમીન પરિવાર સાથે જોવા માટે ગયેલા યુવાનના ખેતરમાં બે શખ્સો ધોકા સાથે આવ્યા હતા અને ત્યાં યુવાનને ગાળો આપીને જનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીમાં સર્કિટ હાઉસ પાસે આવેલ આશા પાર્ક સોસાયટીમાં રહેતા ભગીરથસિંહ મહેન્દ્રસિંહ રાઠોડ (33)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અરજણભાઈ લખમણભાઇ ચાવડીયા અને નવઘણભાઈ રાજુભાઈ ચાવડીયા રહે. બંને કેરાળી ગામ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓની માલિકીની જમીન કેરાળી ગામે આવેલ હોય અને સર્વે નંબર 9 વાળી છે અને તેઓ પોતાન પરિવાર સાથે ખેતીની જમીન જોવા માટે ગયા હતા ત્યારે આરોપી અરજણભાઈ અને નવઘણભાઈ ત્યાં ધોકા સાથે આવ્યા હતા અને ફરિયાદીના કબજા વાળી જમીનમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને ફરિયાદીને ગાળો આપવામાં આવી હતી અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે














Latest News