મોરબી: વતનથી આવેલ ભાઈને લઈને વાડીએ જઈ રહેલા ભાઇનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં ઘર સામે ન બેસવા બાબતે ઠપકો આપતા છરી, તલવાર, કુહાડી, ધારિયા વડે થયેલ સામસામી મારામારીમાં હવે બંને પક્ષેથી નોંધાઇ ફરિયાદ મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવાને અંતિમ પગલુ ભર્યાના બનાવમાં વધુ બે આરોપી ઝડપાયા: બંને જેલ હવાલે મોરબી: ટાઇલ્સ ટ્રેડિંગ પેઢીના સંચાલકે કર્મચારીની જાણ બહાર નામ-ખોટી સહિ કરીને બેન્ક એકાઉન્ટ ખોલાવી કર્યા કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહાર વાંકાનેરમાં ઇજાગ્રસ્ત દિયરની ખબર પૂછવા આવેલ ભાભી-ભત્રીજી ઉપર પાડોશી શખ્સે કર્યો પાઇપ વડે હુમલો મોરબીના લાલપર પાસે ડિવાઇડર કૂદીને ઇકો ગાડી સર્વિસ રોડ ઉપર બાઈક સાથે અથડાતાં આધેડને પેટની હોજરી અને પગમાં ગંભીર ઇજા મોરબીના બેલા ગામ પાસેથી દારૂના 22 પાઉચ સાથે એક શખ્સની ધરપકડ હળવદના વાંકીયા ગામે વાડીએ પત્ની સાથે બોલાચાલી થતાં લાગી આવતા ઝેરી દવા પી ગયેલા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના વજેપરમાં જુગાર રમતા ત્રણ શખ્સો ૧૧,૫૫૦ ની રોકડ સાથે પકડાયા


SHARE















મોરબીના વજેપરમાં જુગાર રમતા ત્રણ શખ્સો ૧૧,૫૫૦ ની રોકડ સાથે પકડાયા

મોરબી શહેરના વજેપર વિસ્તારની અંદર જાહેરમાં જુગાર રમતા હોવાની એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસ દ્વારા જુગારની કરવામાં આવી હતી ત્યારે ત્રણ શખ્સો જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસ ૧૧,૫૫૦ નો મુદ્દામાલ કબજે કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના વજેપર શેરી નંબર ૧૩માં જાહેરમાં જુગાર રમતા બાતમી પોલીસને મળી હતી જેના આધારે ડી સ્ટાફની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે જયંતીલાલ સવજીભાઈ કાવઠીયારવિભાઈ ઉર્ફે લાલો રામજીભાઈ બાંભણિયા અને અનિલભાઈ શાંતિભાઈ ગોસ્વામી જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૧૧,૫૫૦ ની રોકડ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News