મોરબીના પરશુરામ ધામ ખાતે મોરબી પ્રેસ વેલ્ફેર એસો.-ઔદિચ્ય સહસ્ત્ર જ્ઞાતિ ભોજનશાળાના પ્રમુખ સહિતના હોદેદારોનું કરાયું સન્માન
SHARE









મોરબીના પરશુરામ ધામ ખાતે મોરબી પ્રેસ વેલ્ફેર એસો.-ઔદિચ્ય સહસ્ત્ર જ્ઞાતિ ભોજનશાળાના પ્રમુખ સહિતના હોદેદારોનું કરાયું સન્માન
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ મંદિર ખાતે આજે મોરબી પ્રેસ વેલ્ફેર એસ.ના પ્રમુખ સહિતના હોદ્દેદારો તેમજ મોરબી ઔદિચ્ય સહસ્ત્ર જ્ઞાતિ ભોજનશાળાના પ્રમુખ સહિતના હોદ્દેદારોના સન્માન માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને મોરબી પ્રેસ વેલ્ફેર એસોસિયેશનના પ્રમુખ અતુલભાઈ જોશી, ઉપપ્રમુખ મિલનભાઈ નાનક, મંત્રી રવિ ભડાણિયા, ખજાનચી જીગ્નેશભાઈ ભટ્ટ, કારોબારી સભ્ય હિમાંશુભાઇ ભટ્ટ અને મહેન્દ્રસિંહ જાડેજા સહિતના હોદ્દેદારો તેમજ મોરબી ઔદિચ્ય સહસ્ત્ર જ્ઞાતિ ભોજનશાળાના પ્રમુખ મહેશભાઈ ભટ્ટ સહિતના હોદ્દેદારોના સન્માન કરવામાં આવ્યા હતા અને મોરબી પરશુરામ ધામના ટ્રસ્ટી ભુપતભાઈ પંડ્યા અને અનિલભાઈ મહેતા તેમજ હસુભાઈ પંડ્યા, નીરજભાઈ ભટ્ટ, જગદીશભાઈ ઓઝા, રાજુભાઈ ભટ્ટ, નલિનભાઈ ભટ્ટ, નરેન્દ્રભાઈ (નરુમામા), મુકેશભાઈ રાજગોર, જગદીશભાઈ દવે, કિશનભાઈ ઉપાધ્યાય, મુકુંદભાઈ જોશી સહિતના આગેવાનો અને હોદ્દેદારો દ્વારા વિવિધ સંસ્થાના હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું
