મોરબીમાં નજરબાગથી ભડિયાદ સુધીના રોડની કામગીરીનો મેયરની હાજરીમાં પ્રારંભ
મોરબીમાં નવા બનતા ફિલ્ટર કામ અને રીનોવેશન કામનું મેયરે કર્યુ નિરિક્ષણ
SHARE
મોરબીમાં નવા બનતા ફિલ્ટર કામ અને રીનોવેશન કામનું મેયરે કર્યુ નિરિક્ષણ
મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં લીલાપર રોડ ખાતે આવેલ ગૌશાળા ફિલ્ટર પ્લાન્ટ 43 MLD WTP રીનોવેશનના કામ અને 10.5 MLD નો નવો પ્લાન્ટ બનાવવાની કામગીરી ચાલુ છે તેનું નિરીક્ષણ કરવા માટે મેયર ઉત્તમભાઇ સુરાણી પહોચ્યા હતા ત્યારે વોટર વર્ક્સ વિભાગના ચેરમેન, ડ્રેનેજ શાખાના ચેરમેન અને ડેપ્યુટી કમિશનર તેમજ લગત વોર્ડના કોર્પોરેટર અને અધિકારી હાજર રહ્યા હતા અને ચાલુ કામની સ્થળ વિઝીટ કરવામાં આવી હતી