મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને ૨૬ મી જાન્યુઆરીની ઉજવણી સંદર્ભે બેઠક યોજાઇ
Morbi Today
મોરબીમાં રાજપુત કરણી સેના દ્રારા મહારાણા પ્રતાપજીની પુણ્યતિથિ નિમિતે શ્રદ્ધા સુમન અર્પણ કરાયા
SHARE









મોરબીમાં રાજપુત કરણી સેના દ્રારા મહારાણા પ્રતાપજીની પુણ્યતિથિ નિમિતે શ્રદ્ધા સુમન અર્પણ કરાયા
શ્રી રાજપૂત કરણી સેના મોરબી જિલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજાની આગેવાનીમાં મોરબી ખાતે શ્રી મહારાણા પ્રતાપજીની પુણ્યતિથિ નિમિતે મહારાણા પ્રતાપજીની પ્રતિમા સમક્ષ શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા. આ તકે મોરબી શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા, જિલ્લા મહામંત્રી શક્તિસિંહ જાડેજા, જિલ્લા ઉપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા, જિલ્લા મંત્રી મયુરસિંહ જાડેજા, જિલ્લા કારોબારી દિલીપસિંહ ઝાલા, શહેર મહામંત્રી હર્ષરાજસિંહ જાડેજા, શહેર સહમંત્રી યોગીરાજસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ ઝાલા સંદીપસિંહ જાડેજા, ઓમદેવસિંહ જાડેજા સહીતના હાજર રહ્યા હતા.
