મોરબીમાં રાજપુત કરણી સેના દ્રારા મહારાણા પ્રતાપજીની પુણ્યતિથિ નિમિતે શ્રદ્ધા સુમન અર્પણ કરાયા
ટંકારા તાલુકા પંચાયત સદસ્ય દ્વારા નવા સજનપર ગામમાં સ્વરછતા અભિયાન હાથ ધરાયુ
SHARE









ટંકારા તાલુકા પંચાયત સદસ્ય દ્વારા નવા સજનપર ગામમાં સ્વરછતા અભિયાન હાથ ધરાયુ
ટંકારા તાલુકા પંચાયતના સદસ્યા મનીષાબેન રાજેશભાઈ કોરડીયા દ્વારા નવા સજનપર ખાતે ગામમાં રહેલ વર્ષો જુના ગામ લોકોને અડચણરૂપ થતા બાવળ તેમજ નડતર રૂપ વસ્તુઓ હટાવીને ગામમાં સફાઈ કરાવવામાં આવી હતી. સફાઈ અભીયાનથી ગામના લોકોએ તેમનો પ્રશ્ન હલ થતા મનીષાબેન રાજેશભાઈ કોરડીયાનો આભાર વ્યક્ત કર્યો હતો
