મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા પત્રકાર એસોસિયેશનનાં હોદેદારોનું કરાયું સન્માન
મોરબીમાં સર્વોદય એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓમાં પ્રજાસત્તાક પર્વ ઉજવાયો
SHARE









મોરબીમાં સર્વોદય એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓમાં પ્રજાસત્તાક પર્વ ઉજવાયો
મોરબીમાં રસિકલાલ શેઠ બોયઝ હાઈસ્કૂલમાં સર્વોદય એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત તમામ કોલેજો તેમજ સ્કૂલ પરિવારના તમામ સભ્યો, વિદ્યાર્થીઓ તથા એનસીસીના કેડેટ તેમજ સંચાલક ગણ દ્વારા પ્રજાસત્તાક દિવસે ધ્વજારોહણ આર્ટસ કૉલેજના પ્રિન્સીપાલ દંગી દ્વારા કરવામાં આવેલ હતું આ તકે સોસાયટીના સેક્રેટરી રજનીભાઇ તેમજ દેવાંગભાઈના વરદ હસ્તે એનસીસીના કેડેટને રાષ્ટ્રીય તેમજ રાજ્ય કક્ષાએ જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે તેમને શીલ્ડ આપી બિરદાવયા હતા તથા વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ એનસીસી ઓફિસર કેપ્ટન શર્માને સર્વે ટ્રસ્ટી મંડળે અભિનંદન પાઠવ્યા હતા.
