મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દી અંગેનો માર્ગદર્શન સેમિનાર યોજાયો
મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા પત્રકાર એસોસિયેશનનાં હોદેદારોનું કરાયું સન્માન
SHARE









મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા પત્રકાર એસોસિયેશનનાં હોદેદારોનું કરાયું સન્માન
સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા પત્રકાર એસોસિયેશન-મોરબીનાં પ્રમુખ અતુલભાઈ જોષી, ઉપપ્રમુખ મિલનભાઈ નાનક, મંત્રી રવિભાઈ ભડાણીયા, સહમંત્રી ચંદ્રેશભાઇ ઓધવિયા, ખજાનચી જીગ્નેશભાઈ ભટ્ટ, કારોબારી સભ્ય રાજેશભાઈ આંબલીયા, મહેન્દ્રસિંહ જાડેજા, રવિભાઈ મોટવાણી, હિમાંશુભાઈ ભટ્ટ અને સભ્ય સુરેશભાઈ ગોસ્વામી, પાર્થભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમ સફળ બનાવવા સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ કિશોરભાઈ શુક્લ,મહામંત્રી કેયુરભાઈ પંડ્યા, અમૂલભાઇ જોષી, ઉપપ્રમુખ સુરેશભાઈ ત્રિવેદી, નરેન્દ્રભાઇ મેહતા, શાસ્ત્રીજી વિપુલભાઈ શુક્લ, સંગઠનમંત્રી હિતેશભાઈ રાજગોર, શિક્ષણ સમીતી સભ્ય મયુરભાઈ શુક્લ, હિરેનભાઈ મેહતા, સચિનભાઈ વ્યાસ, મિલનભાઈ ભટ્ટ, વિશ્વાસભાઈ જોષી મોરબી તાલુકા પ્રમુખ કૌશિકભાઈ વ્યાસ વગેરેએ જહેમત ઉઠાવી હતી
