મોરબીમાં ઘડિયા લગ્ન માટે જ્ઞાતિ, સંગઠનો અને સમાજના આગેવાનોને કાંતિભાઈનું આહ્વાન
મોરબી જેલમાં ૨૭ કેદીઓને કોરોના વેક્સિન મૂકવામાં આવી
SHARE









મોરબી જેલમાં ૨૭ કેદીઓને કોરોના વેક્સિન મૂકવામાં આવી
મોરબીના લીલાપર રોડ અર્બન હેલ્થ સેન્ટરના પેરા મેડિકલ સ્ટાફ તેમજ મોરબી સબ જેલના અધિક્ષક તથા જેલના કર્મચારીઓ દ્રારા વિશ્વ સ્તરે ફેલાયેલા કોવીડ-૧૯ મહામારી વાયરસના સાવચેતીના ભાગરૂપે કોરોના વેકસિન આપવામાં આવેલ છે જેમા કાચા કામના નવા આવેલ ૧૪ આરોપીઓને પ્રથમ ડોઝ તેમજ બાકી રહેલા કાચા કામના ૧૩ કેદીઓને બિજો ડોઝ એમ કુલ-૨૭ બંદિવાનોને વેક્શિન આપવામાં આવેલ છે
