મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નવી જવાબદારીઓ સોંપાઈ મોરબીની પરબજારમાં દુકાન ઉપરથી જૂના બંધકામનો ભાગ તૂટી પડ્યો માળીયા (મીં)-મોરબી પંથકમાં અતિવૃસ્ટીના અસરગ્રસ્તોની વ્હારે આવતી જયદીપ એન્ડ કંપની ટ્રેડિંગ કમ્યુનિટી મીડિયેટર્સની ટીમમાં મોરબી જિલ્લામાંથી સિરામિક એસો.ના પ્રમુખ સંદીપ કુંડારિયા સહિત બેનો સમાવેશ મોરબી મહાપાલિકામાં ફરજ બજાવતા મહેશભાઈ મહેતાનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો મોરબી જીલ્લામાં સ્વાતંત્ર્ય પર્વે વિશિષ્ટ કામગીર કરનાર નાગરિકો, ટ્રસ્ટ અને સંસ્થાઓનું કરાશે વિશેષ સન્માન
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા કરણીસેના દ્વારા પત્રકાર એસોસિએશન હોદેદારોનો સન્માન સમારોહ યોજાશે


SHARE







મોરબી જીલ્લા કરણીસેના દ્વારા પત્રકાર એસોસિએશન હોદેદારોનો સન્માન સમારોહ યોજાશે

મોરબીના ન્યુ ગુજરાત હાઉસીંગ બોર્ડ ખાતે આવેલા એ.કે.કોમ્યુનીટી હોલ ખાતે આજે તા.૨૯-૧ ના રોજ સાંજે  ૫ વાગ્યે મોરબી જીલ્લા કરણી સેના દ્વારા પત્રકાર એસોસિએશન-મોરબીના નવ નિયુક્ત પ્રમુખ-ઉપપ્રમુખ સહિત તમામ નવા હોદેદારોનો સન્માન સમારોહ યોજવામાં આવેલ છે.તેમ કરણીસેનાવા પ્રમુખ દેવેન્દ્રસિહ જાડેજાએ યાદીમાં જણાવેલ છે.






Latest News