મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નવી જવાબદારીઓ સોંપાઈ મોરબીની પરબજારમાં દુકાન ઉપરથી જૂના બંધકામનો ભાગ તૂટી પડ્યો માળીયા (મીં)-મોરબી પંથકમાં અતિવૃસ્ટીના અસરગ્રસ્તોની વ્હારે આવતી જયદીપ એન્ડ કંપની ટ્રેડિંગ કમ્યુનિટી મીડિયેટર્સની ટીમમાં મોરબી જિલ્લામાંથી સિરામિક એસો.ના પ્રમુખ સંદીપ કુંડારિયા સહિત બેનો સમાવેશ મોરબી મહાપાલિકામાં ફરજ બજાવતા મહેશભાઈ મહેતાનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો મોરબી જીલ્લામાં સ્વાતંત્ર્ય પર્વે વિશિષ્ટ કામગીર કરનાર નાગરિકો, ટ્રસ્ટ અને સંસ્થાઓનું કરાશે વિશેષ સન્માન
Breaking news
Morbi Today

મોરબી આમ આદમી પાર્ટી દ્વારા મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ


SHARE







મોરબી આમ આદમી પાર્ટી દ્વારા મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

ભારત દેશને જે મહાપુરુષએ આઝાદી અપાવી તેવી મહાન વિભૂતિ અને આઝાદી માટે જેમને પોતાનું બલિદાન આપેલ છે તે દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિઆમ આદમી પાર્ટી મોરબી જિલ્લા તેમજ મોરબી જિલ્લાના તમામ તાલુકા મથકે બાપુની પ્રતિમાને ફુલહાર કરી મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી આ તકે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ સંજયભાઈ ભટાસણા, મહામંત્રી જસવંતભાઈ કાગથરા, છગનભાઇ કાનાણી, મંત્રી ચેતન લોરીયા, રવિભાઈ રાજપરા, તેમજ મોરબી જિલ્લા તેમજ તાલુકા ટીમમાંથી પંકજ આદ્રોજા, પ્રદીપ ભોજાણી, દિવ્યેશભાઈ મગુનિયા, દેવશીભાઈ ચૌહાણ, ભવદીપસિંહ ઝાલા તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઑ હાજર રહ્યા હતા






Latest News