મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નવી જવાબદારીઓ સોંપાઈ મોરબીની પરબજારમાં દુકાન ઉપરથી જૂના બંધકામનો ભાગ તૂટી પડ્યો માળીયા (મીં)-મોરબી પંથકમાં અતિવૃસ્ટીના અસરગ્રસ્તોની વ્હારે આવતી જયદીપ એન્ડ કંપની ટ્રેડિંગ કમ્યુનિટી મીડિયેટર્સની ટીમમાં મોરબી જિલ્લામાંથી સિરામિક એસો.ના પ્રમુખ સંદીપ કુંડારિયા સહિત બેનો સમાવેશ મોરબી મહાપાલિકામાં ફરજ બજાવતા મહેશભાઈ મહેતાનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો મોરબી જીલ્લામાં સ્વાતંત્ર્ય પર્વે વિશિષ્ટ કામગીર કરનાર નાગરિકો, ટ્રસ્ટ અને સંસ્થાઓનું કરાશે વિશેષ સન્માન
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે વૈદિક હવન યોજાયો


SHARE







મોરબીના મહેન્દ્રનગર ગામે વૈદિક હવન યોજાયો

મોરબીના મહેન્દ્રનગર ગામે રાષ્ટ્રભાવના સાથે વૈદિક હવનનું આયોજન કરવામાં આવ્યું હતું અને ટંકારા ગુરુકુળના પૂર્વ પ્રધાનાચાર્ય વિદ્યાદેવજી દ્વારા વૈદિક હોમ હવન કરાવ્યો હતો અને એક ભારતશ્રેષ્ઠ ભારતની પ્રાર્થના કરવામાં આવી હતી. તેમજ આયુર્વેદખગોળશાસ્ત્ર અને તક્ષશિલા જેવી વિદ્યાપીઠોમાં શીખવવામાં આવતી રાષ્ટ્રના મહત્વ અંગેની વિદ્યાનું જ્ઞાન આપવામાં આવ્યું હતુ આ તકે વિજય રાવલજયંતીભાઈ રૂપાલાવૃક્ષપ્રેમી આંબાભાઈમહેશ ભોરણીયાગુણામામા સહિતના હાજર રહ્યા હતાં.






Latest News