મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નવી જવાબદારીઓ સોંપાઈ મોરબીની પરબજારમાં દુકાન ઉપરથી જૂના બંધકામનો ભાગ તૂટી પડ્યો માળીયા (મીં)-મોરબી પંથકમાં અતિવૃસ્ટીના અસરગ્રસ્તોની વ્હારે આવતી જયદીપ એન્ડ કંપની ટ્રેડિંગ કમ્યુનિટી મીડિયેટર્સની ટીમમાં મોરબી જિલ્લામાંથી સિરામિક એસો.ના પ્રમુખ સંદીપ કુંડારિયા સહિત બેનો સમાવેશ મોરબી મહાપાલિકામાં ફરજ બજાવતા મહેશભાઈ મહેતાનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો મોરબી જીલ્લામાં સ્વાતંત્ર્ય પર્વે વિશિષ્ટ કામગીર કરનાર નાગરિકો, ટ્રસ્ટ અને સંસ્થાઓનું કરાશે વિશેષ સન્માન વાંકાનેરમાં કાલે મહિલાઓ માટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન વડનગરના શ્રાવણોત્સવને ડિજિટલ માધ્યમથી વૈશ્વિક ઓળખ અપાવવા શ્રાવણોત્સવ 2026 રીલ સ્પર્ધાની જાહેરાત
Breaking news
Morbi Today

મોરબી બસપા દ્વારા કિશનભાઈ ભરવાડના હત્યારાઓને સખ્ત સજાની માંગ


SHARE







મોરબી બસપા દ્વારા કિશનભાઈ ભરવાડના હત્યારાઓને સખ્ત સજાની માંગ

અમદાવાદ જિલ્લાના ધંધુકામા કિશનભાઈ ભરવાડની ત્યા કરવામાં આવી છે ત્યારે હત્યારાને સખ્ત સજા થવી જ જોઈએ તેવી માંગ કરી છે તેમજ હિન્દુત્વના નામે અન્ય લોકોને ઉશ્કેરવાએ પણ યોગ્ય નથી તો આવા વાહિયાત શબ્દો બોલનાર પર કાનૂની કાર્યવાહી કરવી જોઈએ જેથી રાજ્યમા શાંતિ જળવાઇ રહે અને કોમી રમખાણો ન ફાટી નીકળે તે માટે શાસન, પ્રશાસન અને સરકારે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ તેવી મોરબી બસપાના અશ્વિનભાઈ ટૂંડિયા સહિતનાઓ દ્વારા માંગ કરવામાં આવી છે






Latest News