ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબીમાંથી સગીરાનું અપહરણ કરનારા આરોપીની જાણ કરવા પોલીસની અપિલ


SHARE













 

મોરબીમાંથી સગીરાનું અપહરણ કરનારા આરોપીની જાણ કરવા પોલીસની અપિલ

મોરબીની સગીરાનું અપહરણ કરી આરોપી નિકુંજ ભગવાનજી સોરઠીયા રહે. લોઠિયા તાલુકો જામનગર વાળો ભાગી છૂટ્યો છે જે અંગે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આજદિન સુધી પરિવારજનોને સગીરાનો પતો ન મળતો હોય પરિવારજનોએ હાઇકોર્ટમાં હેબિયસ કોપર્સ દાખલ કરાઈ હતી

ત્યારબાદ પોલીસે આરોપીની ઓળખ અને ફોટો જાહેર કરી આરોપીની ભાળ મળે તો માહિતી આપવા અપીલ કરી છે. આ આરોપી અંગે કોઇપણ શહેરીજનોને જાણ થાય તો મોરબી જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમના ફોન નંબર (02822 243478) અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના ઇન્સ્પેકટર મોબાઇલ નંબર 97274 87777 અને 99797 97788 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.






Latest News