વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબી એ-બી ડિવિઝન પોલીસની હદમાં ફ્લેગ માર્ચ યોજાઈ


SHARE







મોરબી એ-બી ડિવિઝન પોલીસની હદમાં ફ્લેગ માર્ચ યોજાઈ

મોરબી એ ડિવિજન અને બી ડિવિઝન પોલીસની ટીમ દ્વારા શહેરની શાંતિ ડહોળાઈ નહીં અને કાયદો તેમજ વ્યવસ્થા જળવાઈ રહે તે ફ્લેગ માર્ચનું મંગળવારે આયોજન કરવામાં આવ્યું હતું. અને બંને પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતના અધિકારી અને કર્મચારીઓ દ્વારા ફલેગ માર્ચ કરવામાં આવી હતી અને સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલીગ કરવામાં આવ્યું હતું.




Latest News