મોરબી જીલ્લામાં સ્વાતંત્ર્ય પર્વે વિશિષ્ટ કામગીર કરનાર નાગરિકો, ટ્રસ્ટ અને સંસ્થાઓનું કરાશે વિશેષ સન્માન વાંકાનેરમાં કાલે મહિલાઓ માટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન વડનગરના શ્રાવણોત્સવને ડિજિટલ માધ્યમથી વૈશ્વિક ઓળખ અપાવવા શ્રાવણોત્સવ 2026 રીલ સ્પર્ધાની જાહેરાત હળવદના સુસવાવ ગામે દિવાલ માથે પડતા દંપતી સારવારમાં વાહન ચાલકોને રાહત: કચ્છથી જામનગર જવાના રસ્તા ઉપર આમરણ પાસે તૂટી ગયેલ ડાયવર્ઝનનો રસ્તો 40 કલાકે ચાલુ થયો ભારે વરસાદ અને મચ્છુ નદીમાં ધસમસતા પૂરથી માળિયા(મિં.) ના ખેડૂતો પાયમાલ: કપાસ-મગફળીનો ઉભો પાક જળમગ્ન મોરબીમાં જુદા-જુદા ત્રણ બનાવોમાં ત્રણના મોત ખેડૂત આંદોલનની અસર: મોરબી જિલ્લાના રંગપર, જસમતગઢ, શાપર, રોહીશાળા અને ખીરાઈ ગામે ભાજપના નેતાઓની પ્રવેશબંધી !
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજની બે વિદ્યાર્થિનીઓએ હાંસેલ કર્યો ગોલ્ડ મેડલ


SHARE







મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજની બે વિદ્યાર્થિનીઓએ હાંસેલ કર્યો ગોલ્ડ મેડલ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૫૬માં પદવીદાન સમારંભમાં મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજની ૨ વિદ્યાર્થિનીઓએ યુનિવર્સિટીની તમામ કોલેજના વિદ્યાર્થીઓથી વધુ માર્ક્સ મેળવીને ગોલ્ડ મેડલ મેળવેલ છે આમ મોરબીમાં સૌથી વધુ મેડલ પણ કોલેજે તેના નામે કર્યા છે. વધુમાં માહિતી આપતા જણાવ્યુ છે કેનવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિની ધરોડીયા સપનાએ કેમેસ્ટ્રી વિષયમાં અને ભાડજા દિપાલીએ બોટની વિષયમાં યુનિવર્સિટીની તમામ કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓથી વધુ માર્ક્સ મેળવીને ગુજરાતના શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીના હાથે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે આ સિદ્ધી બદલ સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાટ્રસ્ટી બદેવભાઇ સરસાવાડીયાપ્રિન્સિપાલ ડૉ. વરૂણ ભીલા અને અધ્યાપકો અને અભિનંદન પાઠવ્યા છે.






Latest News