મોરબી જીલ્લામાં સ્વાતંત્ર્ય પર્વે વિશિષ્ટ કામગીર કરનાર નાગરિકો, ટ્રસ્ટ અને સંસ્થાઓનું કરાશે વિશેષ સન્માન વાંકાનેરમાં કાલે મહિલાઓ માટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન વડનગરના શ્રાવણોત્સવને ડિજિટલ માધ્યમથી વૈશ્વિક ઓળખ અપાવવા શ્રાવણોત્સવ 2026 રીલ સ્પર્ધાની જાહેરાત હળવદના સુસવાવ ગામે દિવાલ માથે પડતા દંપતી સારવારમાં વાહન ચાલકોને રાહત: કચ્છથી જામનગર જવાના રસ્તા ઉપર આમરણ પાસે તૂટી ગયેલ ડાયવર્ઝનનો રસ્તો 40 કલાકે ચાલુ થયો ભારે વરસાદ અને મચ્છુ નદીમાં ધસમસતા પૂરથી માળિયા(મિં.) ના ખેડૂતો પાયમાલ: કપાસ-મગફળીનો ઉભો પાક જળમગ્ન મોરબીમાં જુદા-જુદા ત્રણ બનાવોમાં ત્રણના મોત ખેડૂત આંદોલનની અસર: મોરબી જિલ્લાના રંગપર, જસમતગઢ, શાપર, રોહીશાળા અને ખીરાઈ ગામે ભાજપના નેતાઓની પ્રવેશબંધી !
Breaking news
Morbi Today

ટંકારાની સજ્જનપર ગ્રામ પંચાયત જડેશ્વર રોડ રીપેર કરવા મંત્રીને કરી રજૂઆત


SHARE







ટંકારાની જ્જનપર ગ્રામ પંચાયત જડેશ્વર રોડ રીપેર કરવા મંત્રીને કરી રજૂઆત

ટંકારાના સજનપર ગામથી મોરબી અને જડેશ્વર જવા માટેનો રસ્તો બિસ્માર છે જેથી કરીને વાહન ચાલકો સહિતના હેરાન થાય છે ત્યારે રવાપરથી સજનપર થઈને જડેશ્વર સુધી જતાં રસ્તાને રીપેર કરવાની જ્જનપર ગ્રામ પંચાયત દ્વારા રાજ્યના માર્ગ મકાન વિભાગના મંત્રી પૂર્ણેશકુમાર મોદીને લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કેરવાપરથી જડેશ્વર સુધીનો ૨૦ કિલો મીટરનો રસ્તો પાંચ વર્ષ પહેલા બનેલ હતો. આ રોડ હાલમાં ડામર શોધવો પડે તેવો થઈ ગયો છે જેથી કરીને લોકોને વાહન લઈને ત્યાંથી નીકળવું માથાના દુઃખાવા સમાન બની ગયું છે માટે તાત્કાલીક આ રોડને રીપેર કરવાં આવે તેવી માંગ કરેલ છે






Latest News