મોરબી જીલ્લામાં સ્વાતંત્ર્ય પર્વે વિશિષ્ટ કામગીર કરનાર નાગરિકો, ટ્રસ્ટ અને સંસ્થાઓનું કરાશે વિશેષ સન્માન વાંકાનેરમાં કાલે મહિલાઓ માટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન વડનગરના શ્રાવણોત્સવને ડિજિટલ માધ્યમથી વૈશ્વિક ઓળખ અપાવવા શ્રાવણોત્સવ 2026 રીલ સ્પર્ધાની જાહેરાત હળવદના સુસવાવ ગામે દિવાલ માથે પડતા દંપતી સારવારમાં વાહન ચાલકોને રાહત: કચ્છથી જામનગર જવાના રસ્તા ઉપર આમરણ પાસે તૂટી ગયેલ ડાયવર્ઝનનો રસ્તો 40 કલાકે ચાલુ થયો ભારે વરસાદ અને મચ્છુ નદીમાં ધસમસતા પૂરથી માળિયા(મિં.) ના ખેડૂતો પાયમાલ: કપાસ-મગફળીનો ઉભો પાક જળમગ્ન મોરબીમાં જુદા-જુદા ત્રણ બનાવોમાં ત્રણના મોત ખેડૂત આંદોલનની અસર: મોરબી જિલ્લાના રંગપર, જસમતગઢ, શાપર, રોહીશાળા અને ખીરાઈ ગામે ભાજપના નેતાઓની પ્રવેશબંધી !
Breaking news
Morbi Today

મોરબીમાં બીમારી સબબ મૃત્યુ પામેલા આધેડના વાલી વારસને શોધવા કવાયત


SHARE







મોરબીમાં બીમારી સબબ મૃત્યુ પામેલા આધેડના વાલી વારસને શોધવા કવાયત

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતની નોંધ કરવામાં આવી છે અને ભુપતભાઇ જોષી (ઉ.૫૦) રહે. મોરબી વાળાને મોરબી સરકારી હોસ્પિટલમાં બીમારી સબબ સારવારમાં લઈને આવ્યા હતા અને તા.૧/૨ ના રોજ ટૂંકી સારવારમાં તેનું મોત નીપજયું છે જેના વાલી વારસ મળી આવેલ નથી જેથી કરીને હાલમાં તેની ડેડ બોડીને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે રાખવામા આવી છે અને બીનવારશી આધેડના વાલી વારસને શોધવા માટે પોલીસ કવાયત કરી રહી છે જો કેવાલીવારસ મળી આવેલ ન હોય મરણ જનારની લાશ ઉપર માથે સફેદ-કાળા વાળ છે તેમજ સફેદ દાઢી તથા સફેદ મુછ છે અને જમણા હાથની કલાય પાસે બાવડા ઉપર જોતા છૂંદણાથી અવાચ્ચય નામ ત્રોફાવેલ છે જેથી આ આધેડના વાલી વારસને મોરબી એ ડિવિઝનના એચ.યુ.ગોહીલ (મો.૯૧૦૬૮૪૦૧૬૯) અથવા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના ફોન નંબર ૦૨૮૨૨-૨૩૦૧૮૮ ઉપર સંપર્ક કરવા જણાવ્યૂ છે






Latest News