વાંકાનેર કોળી કેરિયર એકેડમીમાં માર્ગદર્શન સેમીનાર યોજાયો
SHARE
વાંકાનેર કોળી કેરિયર એકેડમીમાં માર્ગદર્શન સેમીનાર યોજાયો
(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેર કોળી કેરિયર એકેડમી સંચાલિત પોલીસ ભરતી ફિઝિકલ ટેસ્ટમાં ભવ્ય સફળતા બાદ પોલીસ, બિન સચિવાલય ક્લાર્ક તેમજ તલાટીમંત્રી ભરતીના તાલીમ વર્ગ માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો જેમાં પરિવર્તન કોળી કેરિયર એકેડમી સુરેન્દ્રનગરનાં મુખ્યવકતા ડો. મુકેશભાઈ મકવાણા તેમજ પ્રવીણભાઈ જારીયાનું કોળી કેરિયર એકેડમી વાંકાનેર દ્વારા સન્માન કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું