મોરબી રબારી સમાજ દ્વારા માલજીભાઈ દેસાઈને પદ્મશ્રી એવોર્ડ મળતા સન્માન કરાયું
SHARE

મોરબી રબારી સમાજ દ્વારા માલજીભાઈ દેસાઈને પદ્મશ્રી એવોર્ડ મળતા સન્માન કરાયું
ગુજરાત રબારી સમાજના ગાંધી અને રબારી સમાજનું ઘરેણુ જીલીયા ગાંધી આશ્રમના સ્થાપક માલજીભાઈ દેસાઈને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ મળતા મોરબીના આગેવાન રમેશભાઈ રબારી, રામજીભાઇ રબારી તથા કિશનભાઈ રબારી દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.