મોરબીના ઝુલતા પુલ-ખાખરેચી દરવાજે રસ્તા ઉપર કચરાના ઢગલા થતા માર્ગ વન-વે..!
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી ડૉ. નીમાબેન આચાર્ય મોરબી જિલ્લાના પ્રવાસે
SHARE









ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી ડૉ. નીમાબેન આચાર્ય મોરબી જિલ્લાના પ્રવાસે
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્ય તારીખ ૧૨મી ફેબ્રુઆરીના રોજ મોરબી જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. અને અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્ય તારીખ ૧૨.૨.૨૦૨૨ ને શનિવારના રોજ વાંકાનેર તાલુકાના જાલીડા ગામે સવારે ૧૧:૩૦ કલાકે શ્રી રામધામ મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત શ્રીરામ મહાયજ્ઞ મહોત્સવમાં હાજરી આપશે.
