મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર રોડ નજીક રોજડું ઇકો કાર સાથે અથડાયું: સાતને નાની મોટી ઇજા


SHARE







મોરબીના પંચાસર રોડ નજીક રોજડું ઇકો કાર સાથે અથડાયું: સાતને નાની મોટી ઇજા

મોરબીના પંચાસર રોડ ઉપરથી સકત સનાળા ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થતી ઇકો કાર પસાર થતી હતી ત્યારે તેની આડે રોજડુ ઉતરતા અકસ્માત સર્જાયો હતો અને ત્યારે કારની અંદર બેઠેલા મહિલાઓ સહિત કુલ મળીને સાત વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થઈ હતી અને રોજડુ ધડાકાભેર કારની સાથે અથડાયુ હોવાથી ઇકો કારમાં આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો અને વધુમાં જાણવા મળતી માહિતી મુજબ ઇકો કારમાં બેઠેલા વ્યક્તિઓ મોરબી નજીકના વનાળિયા ગામેથી લગ્ન પ્રસંગમાં જવા માટે નાની વાવડી થઈને શનાલ ગામ તરફ જતા રસ્તા ઉપરથી તેની કાર લઈને પસાર થતા હતા ત્યારે અચાનક રોડ સાઈડમાંથી રોજડુ કારની આડે ઊતર્યું હતું માટે કારમાં બેઠેલ લોકોને નાની-મોટી ઇજાઓ થયેલ હતી






Latest News