મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ સહિતની સંસ્થા દ્વારા અનોખા સમૂહલગ્ન યોજાયા


SHARE







મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ સહિતની સંસ્થા દ્વારા અનોખા સમૂહલગ્ન યોજાયા

મોરબીના શનાળા ગામ પાસે આવેલ રાજપૂત સામજની વાડીમાં અનોખા સમૂહલગ્નનું કોરોના ગાઈડ લાઇનને અનુસરીને આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ, વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-મોરબી, શ્રીરામ યોગ કેન્દ્ર, ચિત્રા હનુમાનજી ધુન મંડળ તેમજ પી.જી. પટેલ કોલેજ-મોરબી દ્વારા દાતાના આર્થિક સહયોગથી ૬૦ દીકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા છે આ સમૂહ લગ્નોત્સવમાં વિધવા બહેનોના સંતાનો, વિધુરભાઇઓના સંતાનો, કોરોના મહામારીમાં દિવંગત થયેલ માતા-પિતાના સંતાનોના લગ્ન શાસ્ત્રોક્ત વિધિ સાથે કરવવામાં આવ્યા હતા






Latest News