મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

મોરબીના પૂર્વ ધારાસભ્યના આંગણે વધુ એક ઘડિયા લગ્ન સંપન્ન


SHARE







મોરબીના પૂર્વ ધારાસભ્યના આંગણે વધુ એક ઘડિયા લગ્ન સંપન્ન

મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ દરેક સમાજના લોકો ઘડિયા લગ્નમાં જોડાય તે માટે પોતાના ઉમા ટાઉનશીપ ખાતે આવેલા બંગલા બહાર પ્લોટમાં મંડપ લગાવી રાખ્યો છે તેમજ વર અને કન્યા બન્નેને પક્ષના મહેમાનોને લગ્ન સમયના જમણવારનો ખર્ચ પણ તેમણે ઉઠાવવાનું બીડું ઝડપ્યું છે ત્યારે અલગ અલગ સમાજના લોકો ઘડિયા લગ્નમાં જોડાય છે. ત્યારે વધુ એક ઘડિયા લગ્ન તેઓના આંગણે સંપન્ન થાય છે જેમાં ક્રિષ્નાબેન ભરતભાઈ મહલીયાના ઘડિયા લગ્ન અજયભાઈ ચંદુભાઈ આત્રેસા સાથે કરવામાં આવેલ છે જેમાં રોયલ ક્ષત્રિય ઠાકોર સમાજ પ્રદેશ સંગઠન મહામંત્રી અને કોળી સમાજના આગેવાન ભાણજીભાઈ ડાભી, ઘુટુ ગ્રામ પંચાયતના સભ્ય સચિનભાઈ સંતાલપરા, પિયુષભાઈ વિઠ્ઠલભાઈ ઝિંઝુવાડીયા, તુલસીભાઈ પાટડીયા, ધનજીભાઈ સંખેસરિયા, મનુભાઈ ઉપસરિયા, વિષ્ણુભાઈ મજેઠીયા, ગોપાલભાઈ ઉપસરિયા, જાસુભા ઝાલા, રમેશભાઈ ટીડાણી સહિતના હાજર રહ્યા હતા અને નવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા






Latest News