મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં અટલ લેબનું રાજ્ય મંત્રી કરાશે ઉદ્ઘાટન
SHARE









મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં અટલ લેબનું રાજ્ય મંત્રી કરાશે ઉદ્ઘાટન
મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે આગામી દિવસોમાં અટલ લેબ કાર્યરત કરવામાં આવશે તેનું ઉદ્ઘાટન રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે કરવામાં આવશે
આગામી રવિવારે મોરબી સાર્થક વિદ્યામંદિરની અટલ લેબનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને વિજ્ઞાન ક્ષેત્રે વિદ્યાર્થીઓના ઉજળા ભવિષ્ય માટે સરકાર તરફથી અટલ લેબ તરીકે પ્રોત્સાહન મળે છે જે લેબની મંજુરી સાર્થક વિદ્યામંદિર મોરબીને મળી છે અને આ લેબનું રવિવાર તા.૨૭ ના રોજ રાજ્ય મંત્રી અને મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ.સોલંકી તેમજ બાલધારના સ્થાપક ભરતભાઇ મહેતાની ઉપસ્થિતમાં ઉદ્ઘાટન કરવામાં આવશે
