મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં અટલ લેબનું રાજ્ય મંત્રી કરાશે ઉદ્ઘાટન


SHARE







મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં અટલ લેબનું રાજ્ય મંત્રી કરાશે ઉદ્ઘાટન

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે આગામી દિવસોમાં અટલ લેબ કાર્યરત કરવામાં આવશે તેનું ઉદ્ઘાટન રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે કરવામાં આવશે

આગામી રવિવારે મોરબી સાર્થક વિદ્યામંદિરની અટલ લેબનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને વિજ્ઞાન ક્ષેત્રે વિદ્યાર્થીઓના ઉજળા ભવિષ્ય માટે સરકાર તરફથી અટલ લેબ તરીકે પ્રોત્સાહન મળે છે જે લેબની મંજુરી સાર્થક વિદ્યામંદિર મોરબીને મળી છે અને આ લેબનું રવિવાર તા.૨૭ ના રોજ રાજ્ય મંત્રી અને મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ.સોલંકી તેમજ બાલધારના સ્થાપક ભરતભાઇ મહેતાની ઉપસ્થિતમાં ઉદ્ઘાટન કરવામાં આવશે






Latest News