મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

મોરબીના નહેરુ ગેઇટ ચોકમાં મહિલા શૌચાલય બનાવવા મુખ્યમંત્રીના ઉપસચિવે આપી સૂચના


SHARE







મોરબીના નહેરુ ગેઇટ ચોકમાં મહિલા શૌચાલય બનાવવા મુખ્યમંત્રીના ઉપસચિવે આપી સૂચના

મોરબીના સામાજિક કાર્યકરોએ નહેરુ ગેઇટ ચોક પાસે મહિલા શૌચાલય બનાવવા માટેની માંગ કરી હતી અને તેને લગતી મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. જેને ધ્યાને લઈને મુખ્યમંત્રીના ઉપસચિવે તાત્કાલિક ધોરણે આ બાબતે કાર્યવાહી કરવા માટે શહેરી વિભાગને આદેશ કર્યો છે

મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ વી.દવે સહિતનાએ મુખ્યમંત્રીને રજૂઆત કરીને નહેરુ ગેઇટ ચોક પાસે મહિલા શૌચાલય બનાવવા માટેની માંગ કરી હતી જે રજૂઆતને ધ્યાને લઈને મુખ્યમંત્રીના ઉપસચિવે મુખ્ય બજારમાં નહેરૂ ગેઇટ ચોકમાં મહિલા શૌચાલય બનાવવા તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ છે મોરબી શહેરની મુખ્ય બજારમાં શૌચાલય ન હોવાથી સ્ત્રીઓને પુરૂષના શૌચાલયમાં જવુ પડતું હોય છે અને ખરીદી કરવા બહારગામથી આવતી સ્ત્રીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે સામાજિક કાર્યકરોએ કરેલી રજૂઆતને ધ્યાને લઇને નહેરૂ ગેઇટના ચોકમાં મહિલા શૌચાલય બનાવવા માટે આદેશ કરવામાં આવેલ છે જો કે, આગામી દિવસોમાં મહિલા શૌચાલય કયારે બનાવવામાં આવશે તે તો સમય જ બતાવશે






Latest News