મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત
Breaking news
Morbi Today

ટંકારા સી.આર.સી.  કક્ષાની  પુસ્તક વાચક સ્પર્ધા યોજાઇ


SHARE







ટંકારા સી.આર.સી.  કક્ષાની  પુસ્તક વાચક સ્પર્ધા યોજાઇ

ટંકારા સી.આર.સી. હેઠળની પેટા શાળાઓની  સી.આર.સી.  કક્ષાની  પુસ્તક વાચક સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં  ટંકારા કુમાર તાલુકા શાળા, ટંકારા કન્યા શાળા,ગાયત્રીનગર તાલુકા શાળા, કલ્યાણપર પ્રા. શાળા, જબલપુર પ્રા. શાળા, હીરાપર પ્રા. શાળા, અમરાપર પ્રા. શાળા, તથા ટોળ પ્રા. શાળા દ્વારા  શાળા કક્ષાએ ધો. ૬ થી ૮ ના વિજેતા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો અને વ્યવસ્થા તથા નિર્ણાયક  તરીકે  રસિકલાલ ભાગિયા (કે.નિ.-ટંકારા) બોસમીયા મોનિકાબેન, વાણિયા મિતાબેન, હોથી મિતલબેન, વડસોલા કિંજલબેન, રસિલાબેન દેવડા, કારેલિયા ગજેન્દ્રભાઇ, વિરમગામા રસિકલાલ, અને પટેલ બ્રિજેશભાઇ, અંદરપા સંજયભાઈએ સેવા આપેલ હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચેતનભાઇ ભાગિયાએ કરેલ હતું આગામી તાલુકા કક્ષાએ  પુસ્તક વાચક સ્પર્ધામાં ભાગ લેવા માટે ધો.૬ માં ફેફર માહી (હીરાપર પ્રા. શાળા), ધોરંણ ૭ માં વડગામા અમન (ટંકારા કુમાર તાલુકા શાળા) અને ધોરણ ૮ માં  ઝાપડા જિજ્ઞેશ (ટંકારા કુમાર તાલુકા શાળા)ને વિજેતા જાહેર કરેલ છે અને સી.આર.સી. કક્ષાની પુસ્તક વાચક સ્પર્ધામાં બાળકોએ પોતાના કૌશલ્ય રજૂ કરવા બદલ સૌ શિક્ષકો અને વિદ્યાર્થીઓને સી.આર.સી.કો-ઓર્ડિ. હેમતભાઇ ભાગિયાએ પ્રોત્સાહન પુરૂ પાડેલ હતું અને અંતમાં આભારવિધિ ટંકારા કુમાર તાલુકા શાળાના આચાર્ય પરેશભાઇ દુબરીયા કરી હતી




Latest News