મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં એડવોકેટના દીકરો એકપાત્રી અભિનયમાં બીજો ક્રમ વિજેતા


SHARE







મોરબી જિલ્લામાં એડવોકેટના દીકરો એકપાત્રી અભિનયમાં બીજો ક્રમ વિજેતા 

મોરબીના જાણીતા એડવોકેટ કિશોરભાઈ બોપલિયાના દીકરા ભવ્ય બોપલિયાએ તાજેતરમાં યોજાયેલ સ્પર્ધામાં એકપાત્રી અભિનયમાં બીજો નંબર પ્રાપ્ત કરી શાળા પરિવારનું નામ રોશન કરેલ છે મોરબીની જાણીતી નવયુગ વિદ્યાલયમાં અભ્યાસ કરતા ભવ્ય કિશોરભાઈ બોપલિયાએ ગુજરાત સરકાર આયોજિત કલા મહાકુંભ બાલ પ્રતિભા શોધની જુદી જુદી સ્પર્ધાઓમાંથી એક ત્રીય અભિનય સ્પર્ધામાં ભાગ લીધો હતો અને તેમાં મોરબી જીલ્લામાં બીજા ક્રમે વિજેતા બનેલ છે જેથી કરીને ભવ્યએ બોપલિયા પરિવાર અને નવયુગ વિદ્યાલયનું ગૌરવ વધારે છે જે બદલ શાળા પરિવાર દ્વારા તેને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.






Latest News