મોરબીમાં કુબેર ટોકીઝના મેદાન પાસે જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીના શનાળા રોડ ઉપરના સોસાયટી વિસ્તારમાં રજડતા કૂતરાએ 20 થી વધુ લોકોને બચકા ભર્યા મોરબીમાં દેશી દારૂ ભરેલ રિક્ષા સહિત 88 હજારના મુદામાલ સાથે બે પકડાયા, બે મહિલાની શોધખોળ: બે બોટલ દારૂ સાથે એક પકડાયો-એકની શોધખોળ વાંકાનેરના રૂપાવટી ગામે માતાએ ખળ વાઢવાનું કહેતા દીકરીએ કર્યો આપઘાત: મોરબીમાં યુવતીએ ફાંસો ખાઈને જીવા ટૂંકાવ્યું મોરબીના કારખાનામાં ઊંચાઈ ઉપરથી પડતાં યુવાનના મોતના કેસમાં વધુ એકની ધરપકડ હળવદ નજીક ખોટી નંબર પ્લેટ લગાવેલ કારથી જીવલેણ અકસ્માત સર્જનાર આરોપીની બે અર્ટિકા કાર સાથે ધરપકડ મામાના ઘરે મૂકવા જવનું કહીને નરાધમ બાપ માસૂમ દીકરાને તરફડીને મરવા માટે છોડી ગયો: હળવદના સુસવાવ ગામની ઘટના ચોંકાવનારો ખુલાસો મોરબી ક્રાંતિકારી સેનાના નામ-લોગાનો દુરુપયોગ કર્યાની કરાઇ ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાના રોયલ ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ જન્મદિનની કરી પ્રેરણાદાયી ઉજવણી


SHARE













મોરબી જીલ્લાના રોયલ ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ જન્મદિનની કરી પ્રેરણાદાયી ઉજવણી

મોરબી જીલ્લાના રોયલ ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ ભાણજીભાઇ ડાભીના જન્મદિવસ નીમીત્તે મોરબી માળીયા ફાટક પાસે આવેલ વેલનાથ બાપુના મંદિરે નાના બાળકોને ભોજન કરાવ્યુ હતું આ તકે કોળી ઠાકોર સમાજ આગેવાનો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં મોરબી જીલ્લાના ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના પ્રમુખ જગદીશભાઈ ગંગારામભાઇ બાંભણીયાવેલનાથ મંદીરના સંચાલક મનુભાઇ ઉપાસરીયાપત્રકાર વિષ્ણુ મજેઠીયાઠાકોર વિકાસ ટ્રસ્ટ પ્રદેશ મહામંત્રી ધનજીભાઈ શંખેસરીયા સહિતના હાજર રહ્યા હતા






Latest News