મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

મોરબીના વનાળીયા ગામે સરકારી શાળામાં બોર્ડના વિદ્યાર્થીઓએ માટે સેમીનાર યોજાયો


SHARE







મોરબીના વનાળીયા ગામે સરકારી શાળામાં બોર્ડના વિદ્યાર્થીઓએ માટે સેમીનાર યોજાયો

મોરબી તાલુકાના વનાળીયા ગામે સરકારી માધ્યમિક શાળામાં એક અદભૂત પ્રેરણાદાયક વકૅશોપ યોજાયો હતો જેમાં મોરબીના વનાળીયા ગામે આવેલ સરકારી માધ્યમિક શાળામાં ધોરણ ૧૦ નાં વિદ્યાર્થીઓને બોર્ડની લેખિત પરીક્ષામાં તૈયારી કઈ રીતે કરવી તેમજ વિદ્યાર્થીઓના મનમાં ઉદભવતા તમામ પ્રશ્નોનું સોલ્યુશન સરળ સચોટ શૈલીમાં, માર્ગદર્શન માહિતી મળી રહે તે માટે સેમીનાર રાખવામા આવ્યો હતો અને સેમિનારના મુખ્ય પ્રવકતામાં સરકારી માધ્યમિક શાળાના આચાર્ય વાગીશ જાની, મેહુલભાઇ દેથરિયા, સી.આર.સી.કો-ઓર્ડીનેટર કાલરિયા, સૈલાબ સુમરા અને હાજી સુમરામહત્વની ભૂમિકા ભજવી હતી અને અંતે આવનારા દિવસોમા બોર્ડની લેખિત પરીક્ષામાં દરેક વિદ્યાર્થીઓ સારા રેન્કથી પાસ થાય તેવી શાળાના સમગ્ર સ્ટાફ ગણ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.






Latest News