મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા આઝાદ રેલી- સુભાષચંદ્ર બોઝની પ્રતિમાનું અનાવરણ કરાશે
માળીયા(મી)ના મોટીબરાર ગામની શાળામાં ચકલી ઘરનું વિતરણ કરાયું
SHARE









માળીયા(મી)ના મોટીબરાર ગામની શાળામાં ચકલી ઘરનું વિતરણ કરાયું
માળિયા તાલુકાના મોટીબરાર ગામની રત્નમણિ પ્રાથમિક શાળામાં ૧૦૦ જેટલા ચકલી ઘર વિતરણ કરવામાં આવ્યુ હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત પર્યાવરણ પરિવારના સભ્ય રૂપેશ પરમાર (કવિ જલરૂપ) અને ધર્મિષ્ઠાબેન પરમાર દ્વારા વિદ્યાર્થીઓને ચકલી ઘર ક્યાં અને કેવી રીતે લગાવવા તેનું ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે શાળાના આચાર્ય નિલેશભાઈ રાજપરા તેમજ શિક્ષક અનિલભાઈ બદ્રકિયા, વિનયભાઈ વાંક, રમેશભાઈ કાનગડ તેમજ દિક્ષિતાબેન મકવાણાએ પર્યાવરણ પરિવારનો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો.
