મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

મોરબીના પત્રકાર મિત્રોની લાગણી દુભાવવાનો અમારો કોઈ ઇરાદો ન હતો, દિલગીરી છીએ: જિલ્લા ભાજપ


SHARE







મોરબીના પત્રકાર મિત્રોની લાગણી દુભાવવાનો અમારો કોઈ ઇરાદો ન હતો, દિલગીરી છીએ: જિલ્લા ભાજપ

મોરબીમાં ગઈકાલે જીલ્લા ભાજપ દ્વારા મુખ્યમંત્રી, મંત્રી, સાંસદ સહિતનાઓની હાજરીમાં ભાજપના કાર્યકરો અને ઉદ્યોગકારોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પત્રકારોને ત્યાં બોલાવ્યા હતા અને બાદમાં પત્રકારોને મંચ ઉપરથી બહાર જવા માટે કહ્યું હતું જેથી પત્રકારોની લાગણી દુભાઈ હતી અને આ મુદે જિલ્લાના પ્રમુખને વાત કરવામાં આવતા તેઓએ આ મુદે દિલગીરી વ્યક્ત કરી હતી

મોરબીમાં જીલ્લા ભાજપ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં પત્રકારોને બોલાવવામાં આવ્યા હતા અને બાદમાં પત્રકારોને ત્યાંથી ખાનગી મિટિંગ છે તેવું કહીને બહાર જવા માટે કહેવામા આવ્યું હતું જેથી પત્રકારોની લાગણી દુભાઈ હતી અને આ મુદે મોરબી પત્રકાર એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ હોદેદારો અને સભ્યો સાથે ચર્ચા કરીને હતી અને બાદમાં તે અંગેની જિલ્લા ભાજપના પ્રમુખને જાણ કરી હતી જેથી કરીને મોરબી જીલ્લા ભાજપ દ્વારા પત્રકાર એસોસિએશન મોરબીને પત્ર લખીને દિલગીરી વ્યક્ત કરલે છે અને પત્રકારોની લાગણી દુભાઈ તેવો તેમનો કોઈ ઇરાદો ન હતો અને અને પત્રકાર મિત્રોને પરિવારના સભ્યો સમજીને સ્ટેજ પરથી બહાર જવા વિનંતી કરેલ છતાં કોઇની લાગણી દુભાઈ હોય તો દિલગીરી વ્યક્ત કરેલ છે






Latest News