મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામના સરપંચને બિરદાવી લોકફાળામાં ૫૦ હજાર અર્પણ


SHARE







મોરબીના રવાપર ગામના સરપંચને બિરદાવી લોકફાળામાં ૫૦ હજાર અર્પણ

મોરબીની રવાપર ગ્રામ પંચાયતનાં બાહોશ સરપંચ નીતિનભાઈ ભટાસણાનું પુષ્પગુંછથી સ્વાગત તથા સન્માન કરવામાં આવ્યું હતું અને કામ બોલતા હે. ના નારા સાથે રાત-દિવસ રવાપર ગામનાં વિકાશ માટે જેમણે કામગીરી કરેલ છે તેવા રવાપર ગામનાં સરપંચ બિરદાવતા વ્યક્તિગત મોરબીનાં યુવા કાર્યકર આશિષભાઇ રંગપડીયા (એલ.વી. ગ્રેનિટો) તરફથી રવાપર ગ્રામ પંચાયતને વિકાસ કર્યો માટે સહકાર રૂપી લોકફાળા તરીકે ૫૦ હજાર આપવામાં આવેલ છે






Latest News