હળવદની તક્ષશિલા સ્કુલમાંથી "કલામ રથ" નું મહાનુભાવોની હાજરીમાં કરાયું પ્રસ્થાન
મોરબીમાં પાલિકાએ મુકેલ ફુવારા તથા ડીઝીટલ લાઇટો ચાલુ કરવામાં આવે તેવી માંગ
SHARE









મોરબીમાં પાલિકાએ મુકેલ ફુવારા તથા ડીઝીટલ લાઇટો ચાલુ કરવામાં આવે તેવી માંગ
મોરબી પાલીકા દ્વારા લખો રૂપિયાનો ખર્ચ કરીને શહેરના જુદાજુદા વિસ્તારમાં ફુવારા તથા ડીઝીટલ લાઇટો મૂકવામાં આવેલ છે જો કે, તે બંધ થઈ ગયા પછી તેને ચાલુ કરવા માટેની તસ્દી લેવામાં આવી રહી નથી જેથી કરીને મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે, જગદીશભાઇ બાંભણીયા, અશોક ખરચરીયા, મુસાભાઇ બ્લોચ, જીજ્ઞેશભાઇ પંડયાએ આ અંગે ચીફ ઓફિસરને લેખિતમાં રજુઆત કરી છે અને દરબારગઢ, કલેકટર બંગલા પાસે, સરકારી હોસ્પીટલ સામે, કેસર બાગમાં, સુરજબાગમાં, ટાઉન હોલની સામે ફુવારા તથા ડીઝીટલ લાઇટો મૂકવામાં આવી છે તે તમામ બંધ છે માટે પાણીના કુવારા અને લાઈતોને ચાલુ કરવાની માંગ કરેલ છે
